banner image

(1) Solanki Dinesh (Study )

banner image

આપનું હાર્દિક સ્વાગત કરે છે.

 

Picture

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.


અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.


અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.


”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.


હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપનું  હાર્દિક  સ્વાગત  કરે છે. Reviewed by Unknown on January 25, 2016 Rating: 5

No comments:

Powered by Blogger.